A..તાળાબંધી@
.થરાદઃ નર્મદા કચેરી સામે ધારાસભ્યોનો
હલ્લાબોલ 24 કલાકનું અલ્ટીમેટમ
થરાદ વાવ અને સુઇગામ તાલુકા ના મત વિસ્તારમાં નર્મદા વિભાગ ના અધિકારી ઓ મનમાની સામે આજે નર્મદા કચેરી ને કરી તાળા બંધી
..થરાદ વાવ અને સુઇગામ મત વિસ્તારના ખેડુતો ને નર્મદા ના પાણી ના પ્રશ્નનોએ વારંવાર પડતી મુશ્કેલીઓ જેવી કે કેનાલો તુટવી અને કેનાલો માં સાફ સફાઈ પાણી સમયસર ના મળવું તમામ મુદે આજે વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર સાથે થરાદ નર્મદા કચેરી ને તાળબંધી કરવામાં આવી આવતી કાલે ફરી નર્મદા ના અધિકારી ઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરવામાં આવશે જો આગામી 24 કલાક માં તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા માં આવસે
બનાસકાંઠા જિલ્લા ના થરાદ વાવ અને સુઇગામ વિસ્તાર માં વારમ વાર નર્મદા ના પાણી ને લઇને મુશ્કેલીયો સર્જાય છે જેને લઇને વાવ ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર અને થરાદ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને થરાદ સ્થિત નર્મદાની કચેરી ને તાળબંધી કરતા ખળભળાટ મચી ગયો છે મહત્વનું એ છે કે પંથકના ખેડુતો માટે કેનાલો તુટવી અને કેનાલોમાં સાફ સફાઈ ન કરવી પાણી સમયસર ના મળવું સહિત ના મુદા રોજીદા બનીગયા હતા અને નર્મદા ડીપાર્ટમેન્ટના અધીકારીઓ ખેડુતો ની કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહીં
અહેવાલ: જીગ્નેશ ગજ્જર થરાદ






No comments:
Post a Comment