બનાસકાંઠા...
બનાસકાંઠા માં દિન પ્રતિ દિન અકસ્માત માં વધારો તો આજે
કાંકરેજ તાલુકા ના રાણકપુર પાસેની ઘટના...
નેશનલ હાઇવે પર ટેન્કર અને ટ્રક વચ્ચે થયો અકસ્માત...
અકસ્માતમા જાન હાની ટળી બન્ને ગાઙીના ઙ્રાયવરનો બચાવ...
ટેન્કરમાથી તેલ ભરવા લોકોના ટોળે ટોળા...
જે હાથ મા આવ્યુ તે લઇને લોકો આવ્યા તેલ ભરવા...
(અહેવાલ જીગ્નેશ ગજ્જર બનાસકાંઠા )





No comments:
Post a Comment