બનાસકાંઠા.....
બનાસકાંઠા જિલ્લા થરાદ, વાવ, સુઈગામ, ની માઇનોર કેનાલ માં ગાબડાં પાડવાનો સીલ સીલો યથાવત
આજે વહેલી સવારે થરાદ ના ચારડા ગામની માઇનોર કેનાલ માં 10 ફૂટ નું ગાબડું
ગઈ રાત્રે છોડવા માં આવ્યું હતું કેનાલ માં પાણી
કેનાલ માં ગાબડું પડતા બાજુ માં આવેલ ખેતરો માં પાણી... પાણી... ખેડૂતો ભરાયા રોષે..
નર્મદા વિભાગ ના અધિકારી ઓ ના પાપે ખેડૂતો ભોગવી રહ્યા છે મુશ્કેલી
કેનાલ માં ગાબડું પડતા ખેડૂતો ને લાખો રૂપિયા નું નુકસાન
નર્મદા વિભાગ ના અધિકારી ઓ કુંભકરણ ની નિદ્રા માંથી જાગે એવી લોક માંગ ઉઠી છે
(અહેવાલ જીગ્નેશ ગજ્જર થરાદ )




No comments:
Post a Comment