બનાસકાંઠા
થરાદ હિન્દૂ સંગઠન દ્રારા થરાદ નાયબ કલેક્ટર શ્રી ને આવેદન પત્ર આપ્યું
થરાદ ખાતે નાગરિક સમિતિ અને પ્રજાજનો દ્વારા રેલીનું આયોજન....
નાગરિકતા સંશોધન અધિનિયમ 2019 કાયદાના સમર્થન મહારેલી...
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા સંશોધન બિલ-(CAB) નાગરિકતા સંશોધન અધિનિયમ-(CAA) કાયદો પાસ થતા...
નાગરિકતા બિલ ના સમર્થન માં નાગરિક સમિતિ તથા પ્રજાજનો થરાદ તાલુકા ના રેલી માં જોડાય...
.રિપોર્ટર :જીગ્નેશ ગજ્જર બનાસકાંઠા






No comments:
Post a Comment