*જનતા કર્ફ્યુ પાછળ નો તર્ક* ..
એક જગ્યાએ કોરોના વાયરસ નું જીવન 12 કલાક છે અને જનતા કર્ફ્યુ 14 કલાક નો છે તેથી કોરોના વાયરસ બચી ગયેલા જાહેર સ્થળોના સ્થળો અથવા બિંદુઓને 14 કલાક સુધી સ્પર્શ કરી શકશે નહીં અને આ સાંકળ તૂટી જશે..!
14 કલાક પછી જે મળે છે તે સુરક્ષિત દેશ હશે..તે પાછળનો આ એક વિચાર છે..
નજીકમાં ભવિષ્યમાં આ કવાયત જરૂરી હોય તો વધુ વખત કરી ને દેશના નાગરિકોને બચાવી શકાય તેમ છે..
આથી તારીખ 22/3/2020 ની આ જનતા કર્ફ્યુ માં સૌ જોડાઈ ને આપણે સૌને કોરોના સામે ની લડાઈમાં જીત અપાવી ભારત ને કોરોના થી મુક્ત દેશ બનાવીએ..
*જાહેર અપીલ*
હાલના કોરોના વાયરસ ની
અસર ને કારણે કોઈએ
ગભરાવાની કે ચિંતા કરવાની
જરૂર નથી ફકત આપણી જાતને
અનુશાસિત કરવાની જરૂર છે
આપણા પોતાના,
પરિવાર ,સમાજ અને દેશ ના
આરોગ્ય માટે,સરકાર,
પોલીસ ,મહાનગર પાલિકા, ની
સૂચના નું પાલન કરવું જરૂરી છે
*દરેક જાહેરાત / સૂચના નું ગંભીતાપૂર્વક અમલ કરો*
આપાણી સુરક્ષા અને દેશ ના સુરક્ષિત ભવિષ્ય માટે સંકલ્પ કરો, હિમંત રાખો ,જરૂરિયાત મુજબ વડીલો, પડોસી, ની.સહાય વ્યક્તિ ની મદદ અવશ્ય કરીએ. દેશની જરૂરિયાત છે
*તા.૨૨/૩ janta curfew ma અવશ્ય જોડાઈએ*





No comments:
Post a Comment