સમગ્ર દેશ ભર માં નોવેલ કોરોના વાયરલ ને લઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી એ લોક ડાઉન જાહે કરેલ છે...
જ્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લા ની તો...
બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર માં . લોક ડાઉન છતાં પબ્લિક ની અવર જવર ચાલુ
પાલનપુર પોલીસ દ્રારા ચાર રસ્તા ગુરુનાનક ચોક સહીત અલગ અલગ જગ્યા એ ચુસ્ત બંદોબસ્ત
સમગ્ર દેશ માં નોવેલ કોરોના વાયરલ ને લઈ હાહા કાર મચી ગયો છે
પાલનપુર ની બજારો માં કરીયાણું શાકભાજી દવા લેવા ના બહાને માણસો ના ટોળે ટોળાં નજરે જોવા મળ્યા હતા...
આગામી દેશ ભર માં લોકડાઉન જાહેર કર્યા ના 21 દિવસ માં પબ્લિક જો પોતાના ઘરે રહેવા નઈ માને તો પોલીસ દ્રારા કડક વલણ અપનાવી કાયદાકીય કાર્યવાહી.....કરવામાં આવશે
પાલનપુર ની જનતા ને અરુણોદય ન્યૂઝ ની ટિમ અપીલ
કરેછે કે.... આપ આપણા ઘર માં રહો... સુરક્ષિત રહો.......
અહેવાલ : ફરીદ ખાન ચૌહાણ
સબ એડીટર અરૂણોદય ન્યૂઝ











No comments:
Post a Comment