સમગ્ર વિશ્વમાં કોરોનાના વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભારતમાં મોદી સરકારે લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તે માટે 144 કલમ લાગું કરી અમલીકરણ કરવા દેશવાસીઓને અપીલ કરી છે, જોકે કોરોના વાયરસ અટકી શકે તે માટે
આરોગ્ય વિભાગ પણ સતત પ્રયત્નશીલની સાથે સાથે લોકો માટે ચિંતિત છે. થરાદ તાલુકાના દુધવા ગામે પી.એચ.સી. સેન્ટર દુધવા દ્વારા સમગ્ર જગ્યાએ સેનેટરાઈઝ દવાનો છંટકાવ કરી લોકોને કોરોનાથી સાવધાની રાખવા સૂચન કર્યા બાદ ઘરે રહો સુરક્ષિત રહોનું આહવાન કર્યું હતું, આ કાર્યમાં પીએચસી સેન્ટર દુધવાના મેલેરિયા વર્કર ઘનશ્યામભાઈ પંડ્યા, દુધવા
અહેવાલ :-જીગ્નેશ ગજ્જર બ્યુરો ચીફ થરાદ બનાસકાંઠા







No comments:
Post a Comment