જિલ્લા ટ્રાફિક તેમજ સિટી ટ્રાફિક ની પ્રશંસનીય કામગીરી* બનાસકાંઠા પોલીસ વિભાગ તેમજ જિલ્લા ટ્રાફિક સીટી ટ્રાફિકના અધિકારીઓ દ્વારા વારંવાર લોકોને બહાર ન નીકળવાની સ્પષ્ટ સૂચના આપવામા આવેલ છે છતા કેટલાક અણસમજુ લોકો મન મોજીઅો બાઇકો અને કાર લઇને રખડવા નીકળી પડે છે જેથી પોલીસ વિભાગને જિલ્લા ટ્રાફિક સિટી ટ્રાફિક દ્વારા કડક થવું પડયુ આજે રખડપટ્ટી કરતાં કેટલાક અણસમજુ લોકો એરોમા સર્કલ હાઇવે પર પોલીસના હથે ચડ્યા જિલ્લા ટ્રાફિક પીએસઆઇ
ડિઆર પારગી તેમજ સીટી ટ્રાફિક પીએસઆઇ એમ આર મોહનિયા દ્વારા રખડપટ્ટી કરતાં કામ સિવાય રખડવા નીકળેલા બાબુઓને દંડ ફટકારવામાં આવ્યો તેમજ કડક કાર્યવાહી કરવામાં આવી
કામ વિના ફરતા લોકોને પોલીસે સબક શીખવાડ્યો
બનાસકાંઠા જિલ્લામાં પોલીસ વિભાગ સતત ૧૮થી વીસ કલાક ફરજ પર હાજર રહીને પોતાનુ જીવ જોખમમાં મૂકીને પોતાનિ જવાબદારી નિભાવી રહી છે પરંતુ કેટલાક પાલનપુર મા અણસમજુ રખડપટ્ટી કરતાં લોકો પોલીસ વિભાગના માથાનો સિર દર્દ બન્યા જેથી પોલીસ વિભાગને કડક કાર્યવહી કરવી પડી આજરોજ જિલ્લા ટ્રાફિક દ્વારા ૨૦ હજાર નો દંડ વસૂલ કરવામાં આવ્યો તેમજ પચાસ વાહનો ડિટેન કરવામાં આવ્યા
પીઅેસ આઇ ડિઆર પારગી જિલ્લા ટ્રાફિક દ્વારા તેમજ સીટી ટ્રાફિક એમ આર મોહનિયા દ્વારા ૧૩ હજાનો દંડ વસૂલ કરીને ૨૫ વાહનો ડિટેન કરવામાં આવયા
જિલ્લા ટ્રાફિકના પીએસઆઇ ડિ આર પાર્ગી તેમજ સિટી ટ્રાફિક ના પીઅેસ આઇ અેમ આર મોહનિયા અેજણાવ્યું રખડપટ્ટી કરતાં લોકો બહાર નિકળવાનુ બંધ કરી દે નહિ તો પોલીસ વિભાગ કડક કાર્યવહી કરશે છે






No comments:
Post a Comment