બનાસકાંઠા : જિલ્લા સરહદી વિસ્તારમાં આવેલા થરાદ તાલુકામાં પણ લોક ડાઉન નુ જબરદસ્ત અમલ જોવા મળી રહ્યું છે વાત કરીએ તો અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની મહામારી ચાલી રહી છે કોરોના સામે લડવા માટે લોક ડાઉન નુ પગલું આગળ ભરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર માં લોક ડાઉન નુ જબરદસ્ત અમલ જોવા મળી રહ્યું છે જ્યારે વાત કરીએ તો વામી ગામે થી દુધવા જોડતો મુખ્ય માર્ગ વહેલી સવારે સિલ કરી દેવામાં આવ્યો છે ગામના યુવાનો દ્વારા અલગ અલગ સમિતિ બનાવી ને ૨૪ કલાક લોક ડાઉન ને સમર્થન આપી રહ્યા છે ગામના યુવાનો કોરોના સમિતિ ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં સહિત વિસ્તારમાં મુખ્ય જોડતાં માર્ગ સિલ કરી દેવામાં આવ્યા છે જયારે કોઈ પણ પ્રકારનું હોસ પોર્ટ જોવા ન મળે તેને ધ્યાનમાં લઈ ગામમાં જાગૃત યુવાનો દ્વારા ટીમ બનાવી ને માર્ગ સિલ કરી દેવામાં આવ્યો છે અને યુવાનો દ્વારા સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે....
રિપોર્ટ બાય :-જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા






No comments:
Post a Comment