WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Wednesday, April 8, 2020

બનાસકાંઠા/લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે કલેકટરશ્રીના હસ્તે


લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ મળી રહે તે માટે કલેકટરશ્રીના હસ્તે મોબાઇલ એપ લોન્ચ કરાઇ - Stay Home-B.K. મોબાઇલ એપ પર ઓર્ડર બુક કરાવી વસ્તુઓ અને મેડીકલ સેવા હવે ઘેર બેઠાં મેળવી શકાશે
: Apr 08, 2020 |

નોવોલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના લોકડાઉનના સમયમાં લોકોને ઘેરબેઠાં જીવન જરૂરીયાતની વસ્તુઓ અને સેવાઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ દ્વારા Stay Home-B.K. મોબાઇલ એપ બનાવવામાં આવી છે જેનું આજે બનાસકાંઠા કલેકટરશ્રી સંદીપ સાગલેના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. આ મોબાઇલ એપ પર ઓર્ડર બુક કરાવી લોકડાઉનના સમય દરમ્યાન લોકો કરીયાણું, મેડીકલ, ઇલેક્ટ્રોનિક, પ્લમ્બીંગ અને વૃધ્ધોને લગતી સેવાઓ મેળવી શકશે. સ્ટેય હોમ બી.કે. એપમાં ઓર્ડર બુક કરાવ્યા બાદ આ તમામ વસ્તુઓ અને સેવાઓની હોમ ડીલીવરી કરવામાં આવશે. આ પ્રસંગે અગ્રણીશ્રી હિતેષભાઇ ચૌધરી, ગુજરાત રાજ્ય યુવા બોર્ડના જિલ્લા સંયોજકશ્રી ગૌરાંગ પાધ્યા, વિવેકાનંદ મંડળના સભ્યશ્રી વિવેકભાઇ રાજગોર અને શ્રી કિશનભાઇ મેવાડા ઉપસ્થિત રહ્યા હતાં.

No comments:

Post a Comment

Total Pageviews