નોવેલ કોરોના (કોવિડ-૧૯) વાયરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે ત્યારે બનાસકાંઠા માં પાલનપુર ખાતે લોકડાઉનમાં સ્વૈચ્છિક સંસ્થા ના સહયોગથી બનાસકાંઠા જિલ્લા કલેકટર કચેરીના સ્વૈચ્છિક સંસ્થાઓ ના નોડલ ઓફિસર શ્રી ને જિલ્લા ના જરૂરતમંદ
જીવન જરૂરીયાતની કરીયાણા ની વસ્તુઓની કીટ તૈયાર કરી સ્વૈચ્છિક સંસ્થાઓ શ્રમયોગી સામાજિક કલ્યાણ સંગઠન , સહયોગ ફાઉન્ડેશન ના હોદેદારો ના હસ્તે અર્પણ કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લા ની સ્વૈચ્છિક સંસ્થાઓ પૈકી શ્રમયોગી સામાજીક કલ્યાણ સંગઠન , સહયોગ ફાઉન્ડેશન તરફથી
આ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓના જિલ્લા નોડલ ઓફિસરશ્રી શ્રી મીત પરમાર સાહેબ ના સંકલન માં રહી મામલતદાર કચેરી પાલનપુર ખાતે સ્વૈચ્છિક સંસ્થા ના હોદેદારો અને કાર્યકરો એ સાથે મળી કીટસ સુપ્રત કરવા માં આવી.












No comments:
Post a Comment