સસ્તા અનાજ ના સંચાલકો વતી સંચાલક પ્રવીણ પરમાર ની સરકાર ને વિનંતી ............................. આજે સમગ્ર વિશ્વમાં કોરોના એ ભરડો લીધો છે ત્યારે આ મહામારી એ ભારત દેશમાં મા એન્ટ્રી કરી છે સરકાર ધ્વારા આ મહામારી ને રોકવા માટે 21 દિવસ નું લોક ડાઉન જાહેર કર્યું છે ત્યારે સમગ્ર ભારતમા આજે લોકો ઘરમાં રહી આ કોરોના સામે લડાઈ માં સામેલ થયો છે અને સરકારે જે ગાઈડ લાઈન અમલ માં મુકવા ની અપીલ કરેલ છે તેનું સમગ્ર નાગરિકો પાલન કરી રહ્યા છે ત્યારે
ગુજરાત સરકાર તરફ થી રેશનકાર્ડ ધારકોને વિના મુલ્યે રેશન આપવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર ના સંવેદનશીલ નિર્ણયો ને ગુજરાત ના નાગરિકો આવકારી રહ્યા છે ત્યારે બનાસકાંઠા ના પાલનપુર ખાતે સરકારી વસાહત સસ્તા અનાજ ની દુકાન ધ્વરા રેશનિંગ જથ્થો પૂરો પાડવા મા આવી રહયો છે
પહેલી એપ્રિલ થી સરકાર ના આદેશ પ્રમાણે સરકારી વસાહત પાલનપુર સસ્તા અનાજ ની દુકાન માં સંચાલક પ્રવિણ ભાઇ પરમારે જણાવ્યું હતું કે અંત્યોદય અન્ન યોજના AYA અગ્રતા ધરાવતા PHH તથા BPL લાભાર્થીઓને ને સરકારે નકકી કરેલ ગાઈડ લાઈન પ્રમાણે અનાજ વિતરણ કરવા માં આવ્યું .....વધુ માં જણાવ્યું હતું કેઅહેવાલ . ફરીદ ખાન ચૌહાણ પાલનપુર







No comments:
Post a Comment