લાખણી માં કોમી એકતા નું પ્રતીક જાકીરભાઈ મેમણ દ્વારા મુખ્ય મંત્રી ના ફંડ માં 21000ની સહાય. નોવેલ કોરો નો વાયરસ ના કારણે સમગ્ર દેશ માં 24મી માર્ચ થી લોક ડાઉન અમલી બનાવામાં આવ્યું હતું. લાખણી તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ લોક ડાઉન અંગેની વિસ્તૃત રીતે સમાજ આપી ગામ ના સરપંચ તલાટી અને અન્ય આગેવાનો નો સાથ અને સહકાર થી ગ્રામ જનો ને જાગૃત કર્યા હતા. કોરો ના વાયરસ ને લીદે અત્યારે મુખ્ય મંત્રી રાહત ફંડ માં લાખણી મામલતદાર ડી સી પરમાર ને 21000 નો ચેક આપી મેમણ જાકીરભાઈ એ કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. 1960 માં કાંકરેજ તાલુકાના થરા ગામે ધ ધાર્થ લાખણી આવી વસેલા રસુલ કાકા હોટલ વાળા ના હુલામણું નામે પ્રખ્યાત થયાં હતા. એમની સેવા જેવી કે 24કલાક હોટલ ખુલ્લી રાખવી દવાખાના ના કામે અડધી રાતે ગાડી ની સેવા આપવી દવાખાના માટે રાતે રસુલ કાકા હંમેશા સેવા માટે હાજર રહેતા. રસુલ કાકા ના મોટા પુત્ર મોહમ્મદ ભાઈ પણ આહ સેવા ને ચાલુ રાખી હતી. હાલમાં આખો પરીવાર સેવા નું કામ કરી રહો છે. રસુલ કાકા ત્રીજા નંબર ના પુત્ર ગફાર ભાઈ એ લાખણી વિસ્તાર ના ગરીબ દર્દીઓ માટે 51વખત એ બલ્ડ ડોનેટ કર્યું હતું. અને જાકીરભાઈ દ્રારા 16વખત ડોનેટ કર્યું હતું. જાકીરભાઈ અત્યારે લાખણી ગ્રામ પંચાયત ના સભ્ય છે. જાકીરભાઈ હંમેશા સેવા કીય કાર્યક્રમ માં ત્યાર હોય છે. આમ કોમો એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
રિપોર્ટ બાય :-જીગ્નેશ ગજ્જર થરાદ
Post Top Ad
Translate
Friday, April 10, 2020
Home
બનાસકાંઠા
લાખણી માં કોમી એકતા નું પ્રતીક જાકીરભાઈ મેમણ દ્વારા મુખ્ય મંત્રી ના ફંડ માં 21000ની સહાય
લાખણી માં કોમી એકતા નું પ્રતીક જાકીરભાઈ મેમણ દ્વારા મુખ્ય મંત્રી ના ફંડ માં 21000ની સહાય
Tags
બનાસકાંઠા#
Share This
About EDITOR:- ફરીદખાન ચૌહાણ
બનાસકાંઠા
Labels:
બનાસકાંઠા
Subscribe to:
Post Comments (Atom)





No comments:
Post a Comment