લાખણી મામલતદાર ઓફિસમાં સનેટરાઇઝ મશીન લગાવવામાં આવ્યું..
કોરોના વાઇરસના ચેપને અટકાવવા માટે દેશ અને રાજ્યના વિવિધ જગ્યાએ સનેટરાઇઝ મશીનો લગાવવામાં આવ્યા છે ત્યારે લાખણી તાલુકામાં મામલતદાર અને તાલુકા પંચાયતમાં એગ્રો ની દુકાનો ચલાવતા વેપારીઓ દ્વારા સેનેટરાઇઝ મશીન લગાવવામાં આવ્યું છે.
લાખણી મામલતદાર ઓફીસ અને તાલુકા પંચાયતમાં આવતા અધિકારીઓ , સરપંચો ,પત્રકારો , આગેવાનો અને ખાસ કામ માટે આવતા લોકોને મશીનમાં સેનેટરાઇઝ થયા પછી પ્રવેશ આપવાનો લાખણી મામલતદાર ડી.સી.પરમાર દ્રારા આદેશ આપવામાં આવ્યો છે.
લાખણી મામલતદાર પોતે પણ કાયદાનું પાલન કરી સનેટરાઇઝ થયા બાદ ઑફિસમાં પ્રવેશ કરે છે.
રિપોર્ટ બાય :-જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા

No comments:
Post a Comment