બેકિંગ ...દિયોદર
દિયોદર માધવ પ્લાઝા કોમ્પલેક્ષ માં લાગી આગ...
દિયોદર માધવ પ્લાઝા કોમ્પલેક્ષ માં આવેલ વિહત સેલ્સ એજન્સી માં લાગી આગ...
ફ્રીજ ,કુલર, એલ.ઈ. ડી. ટીવી સહિત ઇલેક્ટ્રોનિક વસ્તુ બળી ને ખાખ...
દુકાન માં લાગેલ આગ માં અંદાજીત લાખો રૂપિયા નું નુકશાન....
સવાદદાતા :-જીગ્નેશ ગજ્જર બ્યુરો ચીફ બનાસકાંઠા





No comments:
Post a Comment