ચુંદડી વાળા માતાજી
*અંબાજી ખાતે ચુંદડીવાળા માતાજી નુ અવસાન 28મેના રોજ જાણો કયા અપાશે સમાધિ*
ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની કે જેઓ ચુંદડીવાળા માતાજી તરીકે ઓળખાય છે તેમને લઇને એક મોટા સમાચાર મળી રહ્યા છે. જેમના પર મોટા મોટા સંસોધનો થઇ ચુક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.
ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. હવે 28મેના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યુ છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે.
અંબાજી ગબ્બર પર રહીને છેલ્લા 76 વર્ષથી અન્નજળ ત્યાગ કરીને પ્રહલાદભાઈ મગનલાલ જાની ચુંદડીવાળા માતાજી ના નામથી ભક્તિ કરી રહ્યા છે. છ ભાઇઓ, એક બહેન સહિત 25થી 30 વ્યક્તિઓના જાની પરીવારના મોભી ચુંદડીવાળા માતાજી છે. ચુંદડીવાળા માતાજી પ્રહલાદભાઈ જાનીએ બાલ્ય અવસ્થામાં 14 વર્ષની ઉંમરે સંસાર ત્યાગ સાથે અન્નજળ નો ત્યાગ કર્યો હતો. અને હાલમાં આ મહાન વિભૂતિ ચુંદડીવાળા માતાજીની ઉંમર 88 વર્ષની છે.
માતાજીનું મુળ ચરાડા ગામ તાલુકો માણસાના વતની ચુંદડીવાળા માતાજી ની સમગ્ર દેશની સાથે ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ હેરાન છે. તેનુ કારણ ચુંદડીવાળા માતાજી એ છેલ્લા 76 વર્ષથી નથી ખાધુ કે નથી પીધું આ મહાન વિભૂતિ ખાધા પીધા વગર હવા ખાઈને રહેતા હોય તેમ લાગે છે.આ ચુંદડીવાળા માતાજી ની વેશભૂષાથી જાણવા મળે છે કે તે એક સંન્યાસી જોવા મળે છે . આ ચુંદડીવાળા માતાજી નુ મહાત્યાં એટલું છે કે લોકો દૂર-દૂરથી આવે છે. સફેદ દાઢી અને નાકમાં નથણી પહેરેલ અને લાલ કપડામાં સજ્જ ચુંદડીવાળા માતાજી નો પહેરવેશ છે.
અહેવાલ. સંજય બી પુરબિયા

No comments:
Post a Comment