થરાદ ફાયરટીમના ડ્રાઇવરે સમય સુચકતા દાખવતા ફાયરટીમ મોતના મુખમાંથી બચી
રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત આજે સાક્ષર થઈ
થરાદ તાલુકાના માંગરોળ ગામે શુક્રવારે કોઈ આકસ્મિક આગ લાગી હોવાની થરાદ ફાયરટીમને જાણ કરવામાં આવતાં થરાદ નગરપાલિકાની ફાયરટીમ તાબડતોબ થરાદ ફાયરસ્ટેશનથી ફાયરબ્રિગેડની ગાડી લઈ આગ બુજવવા નીકળેલ હતા ત્યારે થરાદના દુધવા ગામ નજીક પહોંચતા ફાયરબ્રિગેડની ગાડીને અચાનક સ્ટેરિંગ લોક થઈ જતાં ડ્રાઇવરે સમય સુચકતા દાખવી ગાડી પર કન્ટ્રોલ કરી દેતાં સમગ્ર ફાયરટીમ નો બચાવ થયો હતો.....
અહેવાલ :-જીગ્નેશ ગજ્જર થરાદ





No comments:
Post a Comment