બનાસકાંઠા
આવતીકાલ થી લોક ડાઉન કડકાઈ થી અમલી
પોલીસે આપી ચેતવણી બિન જરૂરી બહાર નિકળનાર સામે કડક કાર્યવાહી
દવા.શાકભાજી.દૂધ કરીયાના ના બહાના હેઠળ નહિ નીકળી શકે લોકો
વાહન ડિટેઇન.મેમાં..ડિઝાસ્ટર એક્ટ હેઠળ ગુનો અને પાસા સહિત ની કડક કાર્યવાહી થશે
લોક ડાઉન નું કડકાઇથી પાલન થશે તમામ પોલીસ પોઇન્ટ પર ચેકીંગ થશે
બનાસકાંઠા મા વધતા જતા કેસ ને લઈ પોલીસ ચિંતિત





Thenkuy
ReplyDelete