લોક ડાઉન નાં ત્રીજા તબક્કામાં થરાદ મહિલા કોંગ્રેસ ગરીબો ની વ્હારે આવી...
કોવિડ 19 કોરોના વાયરલ દેશ અને વિદેશમાં બેકાબૂ બની મહામારી સર્જી છે ત્યારે ભારત દેશમાં ત્રીજા તબક્કાનું લોક ડાઉન જાહેર કરેલ..
24 માર્ચથી દેશમાં ધંધા રોજગાર બંધ છે અને કોરોના વાયરલ સામે વહિવટી તંત્ર દ્વારા રાત દિન કામ કરે છે. અને સામાજિક સંસ્થાઓ જરૂરિયાતમંદોને યોગ્ય મદદ કરવાં સામે આવી છે જ્યારે કોંગ્રેસ પાર્ટી પણ ગરીબો ની સેવા માં અડીખમ ઉભી જોવા મળે છે..
સોનિયા ગાંધીએ દેશના મજુરોને પોતાના વતન જવા ભાડાની વ્યવસ્થા કરી છે
ત્યારે થરાદ મહિલા કોંગ્રેસ નાં અધ્યક્ષ શ્રી ગીતાબેન નાઈએ અગાઉ પ્રથમ અને બીજા તબક્કાના લોક ડાઉન વખતે ગરીબ કુટુંબોને ઘરે ઘરે જાઇને અનાજ કરીયાણું કીટ નું વિતરણ કરેલ જ્યારે ત્રીજા તબક્કાનું લોક ડાઉન જાહેર જતા શ્રી ગીતાબેન નાઈ ની વડપણ હેઠળ મહિલા કોંગ્રેસ નાં જીવીબેન સોલંકી અને સમાજસેવીકા શારદાબેન ભાટી સહિત ની ટીમ દ્વારા
થરાદ તાલુકાના ગરીબો ને અનાજ કીટ નું વિતરણ કરેલ જેમાં પાંચ કીલો લોટ ખાંડ મગ ની દાળ ચણા મગ ચોખા ગોળ જેવી વસ્તુઓ કિલો કિલો જ્યારે ચા 500 ગ્રામ સાથે તેલ હળદર મરચું પણ પરિવારોને આપવામાં આવ્યું..
થરાદ તાલુકામાં હંમેશા જનસેવા માં પ્રથમ હરોળમાં રહેતા મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન નાઈ અને એમની ટીમ આજે લોકો ની મુશ્કેલી માં પડખે ઉભા છે
અહેવાલ: જીગ્નેશ ગજ્જર થરાદ

No comments:
Post a Comment