બ્રેકિંગ... થરાદ
થરાદ ના જમડા ગામે લાગી આગ.
જમડા ગામ ના ભુરપુરી ગોસ્વામી ના ઘરની પાછળ ના ભાગે લાગી આગ
ઉનાળાની ઋતુમાં આગ લાગવાના બનાવોમાં વધારો...
ઘરના પાછળ વાડામાં અચાનક લાગી આગ...
સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબુ ના આવતા ફાયર વિભાગ ને કરી જાણ....
થરાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આગ પર કાબૂ મેળવ્યો ........
રિપોર્ટ :- જીગ્નેશ ગજ્જર થરાદ બનાસકાંઠા





No comments:
Post a Comment