*પ્રેસનોટ*
તા.૧૪/૦૬/૨૦૨૦
---------------------------------------------------------------------
*બનાસકાંઠા જીલ્લાના ચડોતર પુલ પાસેથી ભારતીય બનાવટની બનાવટી ચલણી ના ગુના માં વધુ ત્રણ આરોપીઓ તથા મુદ્દામાલ સાધન સામગ્રી સાથે દબોચી જેલ હવાલે કરતી બનાસકાંઠા SOG*
-------------------------------------------------------------------
💫 IGP સા.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ નાઓ તરફથી નકલી નોટોના બનાવો બનતા અટકાવવા તેમજ તેને શોધી કાઢવા આપેલ સૂચના અંતર્ગત
💫 *શ્રી તરુણકુમાર દુગ્ગલ પોલીસ અધિક્ષક સાહેબ બનાસકાંઠા, પાલનપુર* નાઓના માર્ગદર્શન મુજબ *શ્રી એન.એન.પરમાર I/C પો.ઈન્સ. તથા તમામ એસ.ઓ.જી.ટીમ* નાઓ એ અગાઉ *(૧)હમીરભાઈ પુનમભાઈ પટેલ(કાગ) રહે.કુવાતા તા.દિયોદર (૨)રામાભાઈ અમરાભાઈ પટેલ રહે.ચુવા તા.વાવવાળા* બંને ઈસમો ને ઝડપી બને ઈસમો વિરુધ્ધ ઈ.પી.કો ૪૮૯(એ),(બી),(સી),(ઇ),૧૧૪ મુજબ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાવેલ તેમજ આરોપીઓના નિવેદન આધારે રાજસ્થાન *કાલન્દ્રિ તથા મંડવારિયા ગામે જઇ આરોપી (૧) જાલારામ કિસનારામ દેવાસી રહે.મંડવારીયા (૨) લાલરામ પ્રભુરામ દેવાસી રહે.મંડવારીયા (૩)શંકરભાઇ વિરારામ દેવાસી કાલન્દ્રિ વાળાઓને* રાજસ્થાન મુકામે ઝડપી આરોપીઓ પાસે થી hp કલર પ્રિન્ટર તથા રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- તથા કલરની ડબ્બી તથા સેલો ટેપ તથા કોરો કાગળની થપ્પી તથા મોબાઈલ નંગ-૩ મળી કુલ મુદ્દામાલ રૂપિયા ૬૦,૦૦૦/- સાથે આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.





No comments:
Post a Comment