*પ્રેસનોટ*
*તા.૧૪/૦૭/૨૦૨૦*
----------------------------------------
*પાલનપુર તાલુકા પો.સ્ટે ના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી એસ.ઓ.જી. બનાસકાંઠા*
----------------------------------------
*💫 IGP સા.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ* નાઓ તરફથી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારું આપેલ સૂચના અંતર્ગત
💫 *પોલીસ અધિક્ષક શ્રી તરુણકુમાર દુગ્ગલ સાહેબ પાલનપુર* બનાસકાંઠાનાઓની સૂચના આધારે
💫 *શ્રી એન.એન. પરમાર I/C પો.ઇન્સ. એસ.ઓ.જી* તેમજ સ્ટાફના હે.કો દિલીપભાઇ તથા હે.કો વિનોદભાઈ તથા પો.કો ઘેમરભાઈ તથા પો.કો.પ્રવિણભાઇ વી. સ્ટાફના માણસો સાથે ડીસા તાલુકા પો.સ્ટે વિસ્તારમાં એસ.ઓ.જી લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપીઓ ની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે પાલનપુર તાલુકા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.ન.૮૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ ૩૬૩ મુજબના ગુનાના કામે નાસતા ફરતા આરોપી *સુરેશજી મદારજી ઠાકોર રહે.જાબડીયા તા.ડીસા વાળાને* વડાવળ મુકામે થી પકડી લઈ આગળની કાર્યવાહી કરવા સારુ પાલનપુર તાલુકા પો.સ્ટે સોંપવામાં આવેલ છે.





No comments:
Post a Comment