*ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા આરોગ્યમંત્રી નું પૂતળા દહન કરવાનો પ્રયત્ન કર્યો*
*આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ના પુતળુ સળગાવાનો પ્રયાસ કરવામાં આવ્યો*
*ડીસા પોલીસ દ્વારા પુતળા દહન કરતાં અટકાવવા*
*આમ આદમી પાર્ટીના કાર્યકમ ને ડીસા પોલીસ દ્વારા નિષ્ફળ બનાવ્યો*
*આમ આદમી પાર્ટીના સુરત પ્રભારી પર થયેલા હુમલાને લઈને કરાવ્યો વિરોધ*
*આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી સહીત કાયકતાઓ ની પોલીસ દ્વારા કરાઈ અટકાયત*






No comments:
Post a Comment