બનાસકાંઠા ACB ની સફળ ટ્રેપ...
આગથળા પીએસઆઈ મોટી લાંચ લેતાં ઝડપાયા...
લાખણી તાલુકાના આગથળા પી.એસ.આઈ.50, ૦૦૦ રૂપિયા ની લાંચ લેતા રંગે હાથે ACB ના હાથે ઝડપાયા..
ડિસા રાજમંદિર પાસેથી એસી .સી.બી.ટ્રેપમાં ઝડપાયા..
ફરિયાદી પાસેથી ઉચાપત અને ચોરીની ફરિયાદ નોંધવા એંગે માંગી લાંચ.
ફરિયાદી નાણાં ના આપવાના કારણે પાલનપુર ACB ને સાથે રાખી છટકું ગોઠવી કરી સીધી ટ્રેપ..
બનાસકાંઠા ACB પીએસઆઇ કે જી. ચૌધરી ના હાથે ઝડપાયા આગથળા પીએસઆઈ બીકે ગૌસ્વામી.
લાખણીમાં 26/4/2020 ની અરજીના વિષયમાં FIR કરવા અને કેસ મજબૂત કરવા માંગી લાંચ...
આગથળા પોલીસ સ્ટેશન ના બી.કે. ગૌસ્વામી.પી.એસ.આઈ..લાંચ લેતા રંગે હાથે ઝડપાયા.. .





No comments:
Post a Comment