*સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી*
અરૂણોદય ન્યૂઝ.
આજ રોજ શ્રી સોળગામ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ પાલનપુર સંલગ્ન સ્વસ્તિક મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ પાલનપુર માં 26મી નવેમ્બર બંધારણ દિવસ ની ઉજવણી કરાઈ જેમાં આધુનિક ભારતના નિર્માતા ડો.ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલ ભારતના બંધારણનું સંવિધાન વિશે કોલેજની વિદ્યાર્થિનીઓ ને માહિતી આપવામાં આવી અને સાથે સાથે ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ નંબરે શહેનાઝ ઝાકીરખાન દ્રીતિય નંબરે સોની સુહાની અને તૃતીય નંબરે લુહાર કાજલ વિજેતા બન્યા હતા આ પ્રોગ્રામ દરમ્યાન પુસ્તક વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રાધ્યાપક શ્રી નેહલબેન પરમાર તથા રમીલાબેન દ્વારા કરવામાં આવ્યું હતું આ પોગ્રામમાં શ્રી મહેન્દ્રભાઈ પંચાલ તથા શ્રી મણીભાઈ મેવાડા પણ હાજર રહ્યા હતા




No comments:
Post a Comment