WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, November 29, 2021

ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/- ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ*

 


*પ્રેસનોટ*                                                 
 *તા.29/11/2021* 
 *સોમવાર* 
-----------------------------
       *ઇનોવા ગાડી નંબર-GJ18BK3295 માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની* *બોટલ નંગ-૯૦૨ કી.રૂ.૧,૦૯,૪૭૦ ની હેરાફેરી કરતાં ગાડી સાથે કુલ કી.રૂ.૬,૨૭,૪૭૦/-  ના મુદ્દામાલ સાથે બે ઇસમને પકડી પાડતી અમીરગઢ પોલીસ* 
-----------------------------------
💫 *સરહદી રેન્જ,ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ* *તથા* *બનાસકાંઠા-પાલનપુર,  પોલીસ અધીક્ષકશ્રી તરૂણ દુગ્ગલ સાહેબ* નાઓએ પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સુચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ,ડીસાના *નાયબ પોલીસ અધીક્ષકશ્રી ડૉ. કુશલ ઓઝા નાઓના* માર્ગદર્શન lહેઠળ 
💫 આજ રોજ શ્રી *એમ.કે.ઝાલા પો.સ.ઇ અમીરગઢ પોલીસ સ્ટેશનનાઓને* મળેલ ખાનગી રાહે બાતમી હકિકત આધારે પોલીસ સ્ટાફ સાથે અમીરગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન *ઇનોવા ગાડી નંબર-GJ18BK3295* માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી રાજસ્થાન,અમીરગઢ થઇ પાલનપુર તરફ જનાર છે જે હકિકત આધારે નાકાબંધી કરી ગાડીને રોકી ઝડતી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની *બોટલો નંગ-* *૯૦૨ કિ.રૂ.૧,૦૯,૪૭૦/-* તથા મોબાઇલ ફોન નંગ-૨ કી.રૂ-૧૮૦૦૦/- તથા ઇનોવા ગાડી કી.રૂ.૫,૦૦,૦૦૦/- એમ *કુલ કિ.રૂ.૬,૨૭,૪૭૦/-* ના મુદ્દામાલ સાથે -(૧) *યોગેશ સ/ઓ શ્રવણલાલ મીણા* રહે.અચરોલ મીણોકી બડી ઢાણી તા.અમેર જી.જયપુર રાજસ્થાન (ર) *સુભાષ સ/ઓ શીવદાન યાદવ* રહે. ચોમુ વિસ્તાર ખોરા શ્યામદાસ જયપુર વાળાઓને પકડી પાડી તેઓની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ અમીરગઢ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. 💫
કામગીરી કરનાર અધીકારી/કર્મચારી 
(૧) શ્રી એમ.કે.ઝાલા 
(૨) અ.પો.કો ધરમપાલસિંહ જનકસિંહ
(૩)ડ્રા.પો.કો વિક્રમદાન વિજયદાન
(૪) ડ્રા. પો.કો. રમેશકુમાર અમૃતલાલ

No comments:

Post a Comment

Total Pageviews