WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, November 30, 2021

કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિરના આર્થિક સહયોગથી ૧૦૦ જેટલા નિ : સંતાન તેમજ વિધવા મહિલા અને વિધુર વડીલોને રાશન કીટ અને બ્લેન્કેટનું વિતરણ કરાયું .

 



કુંડળધામ શ્રીસ્વામિનારાયણ મંદિરના આર્થિક સહયોગથી ૧૦૦ જેટલા નિ : સંતાન તેમજ વિધવા મહિલા અને વિધુર વડીલોને રાશન કીટ અને બ્લેન્કેટનું વિતરણ કરાયું .



 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 

અરૂણોદય ન્યૂઝ.

     પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી અપાયેલા આર્થિક સહયોગથી બોટાદ પોલીસ દ્વારા નિ : સંતાન તેમજ વિધવા - વિધુરને સહાય કુંડળધામ પરમ પૂજ્ય શ્રીજ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી સુપ્રસિદ્ધ તીર્થ શ્રીસ્વામિનારાયણ મંદિર , કુંડળધામ દ્વારા અપાયેલા આર્થિક સહયોગથી એક સો જેટલા નિ : સંતાન તેમજ વિધવા મહિલાઓ અને વિધુર વડિલોને રાશન કીટ તથા બ્લેન્કેટનું વિતરણ કરાયું હતું કાર્ય તા . ૨૮ / ૧૧ / ૨૦૨૧ ના રોજ બોટાદ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન બોટાદ ખાતે જરૂરિયાતમંદોને સહાયતાનું આ વિતરણ કરાયું હતું . બોટાદ જિલ્લા પોલીસ દાદા - દાદીના દોસ્ત પ્રોજેક્ટ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા બ્રાન્ચ બોટાદના સહયોગથી આ સમગ્ર વિતરણ કાર્ય કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે બોટાદ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી શ્રી કિશોરભાઇ શાહ એવં અન્ય મહાનુભાવોના હસ્તે આ વિતરણ કરાયું હતું . એક સો જેટલા વિધવા – વિધુર વડિલોએ રાશન કીટ તથા બ્લેન્કેટ પ્રાપ્ત કરી શ્રીસ્વામિનારાયણ મંદિર કુંડળધામ તથા બોટાદ જિલ્લા પોલીસ - સુરક્ષા સેતુ સોસાયટી એવં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો .


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews