WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Monday, December 6, 2021

ગુમ થનાર બહેનને મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલીયર જીલ્લાના ડાબરા તાલુકા ખાતેથી ખુબજ ટુકા સમય ગાળામાં શોધી કાઢતી ધંધુકા પોલીસ.


 ગુમ થનાર બહેનને મધ્યપ્રદેશ રાજ્યના ગ્વાલીયર જીલ્લાના ડાબરા તાલુકા ખાતેથી ખુબજ ટુકા સમય ગાળામાં શોધી કાઢતી ધંધુકા પોલીસ.


  *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 


     અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સ્ત્રી અત્યાચારના બનાવો બનતા અટકાવવા તથા નાની બાળકીઓ તથા પુખ્તવયની સ્ત્રીઓ ગુમ થવાના કિસ્સામાં તાત્કાલિક ભોગબનનાર ગુમ થનારને શોધી કાઢવા સારૂ કર્યવાહી કરવા કરેલ સૂચના અન્વયે મે , નાયબ પોલીસ અધિક્ષકશ્રી , રીના રાઠવા સાહેબ ધોળકા વિભાગ ધોળકા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ધંધુકા પો.સ્ટે . જાજોગ -૪૩/૨૦૨૧ તા -૨૨ / ૧૧ / ૨૦૧ નારોજ ગુમ થનાર મનીષાબેન ઉર્ફે ગુડી ડો ભીમજીભાઇ મશરુભાઇ વડદરીયા ઉ.વ. - ૨૪ , રહે-- છારોડીયા તાઃ - ધંધુકા જિ : અમદાવાદ નાઓ ગુમ થતા જે ગુમ થયેલ બહેન ની સાથે કોઇ અજુકતી ઘટના નબને તે સારૂ સત્વરે શોધી કાઢવા સારૂ અમો પો.ઇન્સ . સી.બી.ચૌહાણ નાઓએ સદર જાણવા જોગની તપાસ કરનાર હૈ.કો.અનિરૂધ્ધસિંહ વજભા બ.નં .૯૨૭ નાઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડી સદરી ગુમ થનાર બહેન ની તપાસ કરતા ટેકનિકલ એનાલીસીસ આધારે સદરી ગુમ થનાર બેન મધ્યપ્રદેશ ના ગ્વાલીયર જીલ્લાના ડાબારા તાલુકામાં હોવાની હકિકત મળતા તાત્કાલિક પો.સ્ટે.ની ટીમ મોકલી સદરી ગુમ થનાર બહેનને તથા તેને ભગાડી જનાર અન્ય એક ઇસમને મધ્યપ્રદેશ રાજયના ગ્વાલીયર જીલ્લાના ડાબરા તાલુકા ખાતેથી સદરી બહેન સાથે કોઇ અજુગતી ઘટના ઘટે તે પહેલા શોધી કાઢી પોસ્ટે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કા ધરેલ છે .કામગીરી કરનારઃ- ( ૧ ) પો.ઇન્સ . સી.બી.ચૌહાણ ( ર ) અ.હે.કો.અનિરૂધ્ધસિંહ    

         બ.નં .૯૨૭ 

( ૩ ) આપો.કો.પ્રફુલભાઇ 

         બ.નં .૧૨૮ ( ૪ ) 

     વુ.પો.કો.જયશ્રીબેન બ.નં 

      ૧૫૪૯ 

( ૫ ) વુ.પો.કો.ખુલ્બુબેન બ.નં .૧૫૦૩ એ રીતેના જોડાયેલા હતા.


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews