WEB NEWS CHENAL








અરૂણોદય ન્યૂઝ: ચીફ એડિટર અનિલ પંડ્યા મો:9429513777 એડિટર ફરીદ ખાન ચૌહાણ મો:9429613777 મેનેજીંગ એડિટર= રમેશભાઈ. એસ પટેલ મો:9925816257 ગાંધીનગર બ્યુરો ચીફ નિખિલગાંધી મો.9824302992, મહેસાણા ચીફ રિપોર્ટર સંકેત પ્રજાપતિ મો.7359594646, અમીરગઢ રિપોર્ટર લાલાભાઈ પ્રજાપતી મો.9512357086 ... વડગામ બ્યુરો ચીફ મોહન ભાઇ ભાટિયા મો:9558184784.

Breaking

Breaking News
Loading...

Post Top Ad

Translate

આજ નું રાશિ ફળ

અરૂણોદય ન્યૂઝ

Tuesday, February 22, 2022

અમદાવાદ જીલ્લા ની માંડલ ખેતીવાડી શાખામાં ૧૧ લાખના કૌભાંડની આશંકા. તપાસ કરીશું , જવાબદારો સામે કાયદેસર પગલાં લેવાશેઃ DDO .

 


સહાયમાં વગર સહીએ રૂપિયા ઉપડી ગયા હોવાનો આક્ષેપ.

 અમદાવાદ જીલ્લા ની માંડલ ખેતીવાડી શાખામાં ૧૧ લાખના કૌભાંડની આશંકા.

 તપાસ કરીશું , જવાબદાર સામે કાયદેસર પગલાં લેવાશેઃ DDO.


 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા* 


 થોડા મહિના અગાઉ અમદાવાદ જિલ્લા પંચાયતમાં શિક્ષણ વિભાગમાં મસમોટું કૌભાંડ બહાર આવ્યું હતું અને માંડલ શિક્ષણ વિભાગના કેટલાંક અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હતાં ત્યારે માંડલ ખેતીવાડી શાખાનું જિલ્લા પંચાયતમાં વધુ એક કીભાંડ બહાર આવ્યું છે . વર્ષ ૨૦૧૭ માં ખેતીવાડીમાં એસ ડી.આર.એફની ચુકવાતી સહાયમાં વગર સહીના ૩

વાઉચરો દ્વારા ૧૧ લાખ ઉપડી ગયા હોવાની આશંકા છે અને આ બાબતે માંડલ ટીડીઓ કિંજલ ગૌસ્વામી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે લેટર મોકલી આ વિષય ઉપર ધ્યાન દોર્યુ હતું . આ બાબતે અમોને જાણ થતાં માંડલ તાલુકા પંચાયતમાં ટી.ડી.ઓની મુલાકાત લેતાં તેમને જણાવ્યું હતું કે , અમોને ખેતીવાડી શાખામાં કૌભાંડ હોવાનું અનુમાન છે . જોકે , આ બાબતે ડીડીઓને વાતચીતમાં જિલ્લામાં લેખિત જાણ કરી દીધી છે અને આગામી સમયમાં જિલ્લાની ટીમ આવીને તપાસ કરશે . વધુ માહીતી માટે ટેલિફોનીક જણાવ્યું હતું કે , અમોએ આ બાબતે પંચાયતનો લેખિત પત્ર મળેલ માંડલ તાલુકા અને આગામી સમયમાં તપાસ કરવામાં આવશે અને જો જવાબદારો સામે કાયદેસરના કીભાંડ આચરાયું હશે તો પગલાં લેવામાં આવશે .




 *ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ દ્વારા*

No comments:

Post a Comment

Total Pageviews