ભારત પછી અફઘાનિસ્તાન પણ પાકિસ્તાનનું પાણી રોકશ
અરૂણોદય ન્યૂઝ
તાલિબાન શાસિત અફઘાનિસ્તાને, શક્ય તેટલી વહેલી તકે કુનાર નદી પર બંધ બનાવીને પાકિસ્તાનને મળતો પાણી પુરવઠો બંધ કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે અઠવાડિયાથી ચાલી રહેલી અથડામણો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ, પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી હતી અને પાકિસ્તાનને મળતો પાણી પુરવઠો બંધ કરી દીધો હતો.







No comments:
Post a Comment