ખજૂરભાઇ 2027માં વિધાનસભાની ચૂંટણી લડશે, રાજકોટમાં કરી જાહેરાત
અરૂણોદય ન્યૂઝ
કોમેડિયન ખજૂરભાઇ તરીકે જાણીતા નીતિન જાનીએ 2027માં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન જાનીએ કહ્યું કે, "તમારી દયા હશે તો હું પણ ઊભો રહેવાનો છું." તેમણે ભણેલા યુવાનોને ચૂંટણી લડવા માટે આગળ આવવા કહ્યું અને ઉમેર્યું કે, "પાર્ટી ગમે એ હોય, ઈલેક્શનમાં વટ્ટથી ઉતરજો." કઈ પાર્ટીમાં જોડાશે તે જાણવા મળ્યું નથી.







No comments:
Post a Comment