મહેસાણા અને ઊંઝામાંઆગાહી વચ્ચેવહેલી સવારથી વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
અરૂણોદય ન્યૂઝ
હવામાન વિભાગની આગાહી વચ્ચે મહેસાણામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરમાં કમોસમી વરસાદને કારણે ઐઠોર ચોકડી સહિત વિસ્તારમાં પાણી ભરાયા છે. ઊંઝા અને આસપાસના ગ્રામ્યમાં પણ કમોસમી વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. મહત્વનું છે કે, પૂર્વ- મધ્ય અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.







No comments:
Post a Comment