ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી જાહેરાત, રૂ.૯૪૭ કરોડનું કૃષિ રાહત પેકેજ કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જાહેર કર્યુ
ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. ૯૪૭કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ૫ જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ, જૂનાગઢના ૧૮ તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.
અરૂણોદય ન્યૂઝ
ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. ૯૪૭કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. ૫ જિલ્લા પંચમહાલ, કચ્છ, વાવ થરાદ, પાટણ, જૂનાગઢના ૧૮ તાલુકા માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઓગસ્ટ અને
સપ્ટેમ્બર ૨૦૨૫માં અતિવૃષ્ટિ નુકસાનીને લઈને સહાય પેકેજ જાહેર કરાયું છે.
જમીન ધોવાણમાં પણ ખાસ કિસ્સામાં સહાય અપાશે. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખરીફ પાકમાં નુકસાન માટે ૫૬૩ કરોડની સહાય જાહેર કરી છે.







No comments:
Post a Comment